ફર્ટિલિટીને નુકસાન કરે છે આપની આ આદત



સાવધાન આપની આ આદત ઇનફર્ટિલિટી વધારશે



આહાર અને જીવન શૈલીનો પ્રભાવ ફર્ટિલિટી પર પડે છે



વેજિટેબલ ઓઇલને ડાયટમાંથી રિમૂવ કરો



જે હોર્મોનલ ઇમ્બેલેન્સ સર્જે છે



જે રિપ્રોડિક્ટિવિટી ફંકશનને ડિસ્ટર્બ કરે છે



પ્રોસેસ ફૂડ પણ સ્પર્મ ક્વોલિટીને ડિસ્ટર્બ કરે છે



મહિલાઓમાં ઓવરી સબંધિત બીમારી થઇ શકે છે



બેઠાડું લાઇફ સ્ટાઇલ પણ ઇનફર્ટીલિટી માટે જવાબદાર



જેનાથી હોર્મોન્સ ઇમબેલેન્સ થાય છે



અને તેની અસર ફર્ટીલિટી પર પડે છે



સ્ટ્રેસ વધતાં પણ હોર્મોનલ બેલેન્સ બગડે છે



જેની વિપરિત અસર ફર્ટિલિટી પર પણ પડે છે.