થાઇરોઇડસની બીમારીમાં ન ખાશો આ ફુડ થાઇરોઇડ હોમોન્ર્મસમાં અસંતુલસની બીમારી છે જેમાં ચકલી આકારનું એક ગ્લેન્ડ હોય છે. સ્ત્રાવ વધુ ઓછો થાય તો આ બીમારી થાય છે આ બીમારીમાં કેટલાક ફૂડ અવોઇડ કરો સોયાની દરેક વસ્તુઓને અવોઇડ કરો કેફિન યુક્ત ડ્રિન્કનું પણ ન કરો સેવન જે થાયરોઇડ હોર્મોન ઉત્પતિને પ્રભાવિત કરે છે જંકફૂડ પ્રોસેસ્ડ ફૂડનું પણ ન કરો સેવન ગ્લૂટેન યુક્ત લોટને પણ અવોઇડ કરો ઘઊં ગ્લૂટેનથી ભરપૂર છે ડેરી પ્રોડક્ટસે પણ અવોઇડ કરો ફિશ અને એગનું સેવન પણ ટાળો