ભારતમાં સવારે દરેક રાજ્યમાં અલગ અલગ નાસ્તાઓ થાય છે

Published by: gujarati.abplive.com

ભારતના સ્વાદિષ્ટ નાસ્તાની ચર્ચા આખી દુનિયામાં છે

દુનિયાના ટૉપ 50 નાસ્તામાં ભારતની આ 3 ડિશો પ્રખ્યાત છે

આ નાસ્તાઓને વિદેશના લોકો પણ સ્વાદ સાથે માણે છે

સવારના નાસ્તામાં વિદેશી લોકો પણ પરાઠા ખાય છે

મિસલ પાવ પણ વિદેશી લોકો સ્વાદથી ખાય છે

ભારતના છોલે ભટુરે વિદેશમાં પ્રખ્યાત છે

વિદેશના મોટાભાગમાં તમને આ નાસ્તા સરળતાથી મળી શકે છે

Disclaimer:  અહીં , પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.