મોબાઇલ ચાર્જ થતી વખતે તેમાં ગરમી ઉત્પન્ન થાય છે

Published by: gujarati.abplive.com

તે સમયે કોલ કરવાથી ફોન વધુ ગરમ થાય છે

પરિણામે ઓવરહિટિંગનો જોખમ પણ વધી જાય છે

હલકા ગુણવત્તાના ચાર્જરથી બેટરી ફૂલી જાય છે

પરિણામે તે શોર્ટ સર્કિટનું કારણ બની જાય છે

ચાર્જ કરતી વખતે ફોન વાપરવાથી ચાર્જ ધીમું થાય છે

સાથે બેટરીની લાઇફ ઘટે છે

તેથી શક્ય હોય ત્યાં સુધી ચાર્જ કરતી વખતે ફોન વાપરવાનું ટાળવું જોઈએ

હંમેશા ઓરિજિનલ ચાર્જર અને સારી કેબલ પસંદ કરો

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.