વિશ્વભરમાં અનેક લોકો બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બ્લડ પ્રેશરથી છુટકારો મેળવવા માટે તમે ડાયટમાં આ ચીજોથી અંતર જાળવો

બ્લડ પ્રેશરના દર્દીએ મીઠાનું સેવન ઓછું કરવું જોઈએ

પ્રોસેસ્ડ અને પેકેજ્ડ ફૂડનું સેવન ન કરો

આ ફૂડ્સમાં સોડિયમની વધારે માત્રા હોય છે, જેનાથી તમારું બીપી વધી શકે છે

ગળી વસ્તુઓ જેમકે કેન્ડી, કુકીઝ કેક, ફળોનું જ્યુસ અને સોડાના સેવનથી બચો

આલ્કોહોલનું સેવન ભૂલથી પણ ન કરો

રેડ મીટનું સેવન ન કરો

વધુ પડતી કોફી અને ચા ના સેવથી પણ બચવું જોઈએ

તેમાં કેફીન હોય છે, જે બ્લડ પ્રેશરને વધારી શકે છે