વિગન ડાયટમાં ક્યાં ફૂડ ખાઇ શકાય



આ ડાયટથી અનેક ફાયદા થાય છે



વિગન ડાયટ વેઇટ લોસમાં મદદ કરે છે



વિગન ડાયટમાં પ્લાન્ટ બેઇઝ્ડ ફૂડ ખાઇ શકાય



આ ડાયટમાં વૃક્ષ અને પ્લાન્ટ બેઇઝડ ફૂડ ખવાય છે



પ્રાણી બેઇઝ્ડ ફૂડ આ ડાયટમાં નથી ખવાતું



વેગન આહાર સંધિવા માટે ફાયદાકારક



શરીરને આ ડાયટ ડિટોક્સ કરે છે



વિગન ડાયટમાં ફળો શાકભાજી ખવાઇ છે



કઠોળનું સેવન પણ વિગન ડાયટમાં કરી શકાય



મટર બીન્સ દાળનું સેવન કરી શકાય



સોયા મિલ્ક નારિયેળ મિલ્ક લઇ શકાય