પલાળેલી કિશમિશના ફાયદા કિશમિશ ફાઇબરથી ભરપૂર છે. કિશમિશ આયરનનો સારો સ્ત્રોત છે. હિમોગ્બીનની કમીને દૂર કરે છે કિશમિશ કેલ્શિયમ, મેગ્નેશિયમનો સારો સ્ત્રોત 100 ગ્રામ કિશમિશમાં 50 mg કેલ્શિયમ દાંત અને હાડકાને મજબૂત બનાવે છે. પલાળેલ કિશમિશ ઇમ્યુનિટી બૂસ્ટર છે પેટને સાફ રાખે છે કિશમિશનું સેવન