બેબી મસાજ માટે કયું તેલ ઉત્તમ છે? બાળકોના માલિશ માટે ઉત્તમ છે આ તેલ હાડકાની મજબૂતી માટે તેલથી કરો માલિશ માલિશ માટે નેચરલ તેલનો જ કરો ઉપયોગ સરસવનું તેલ બેબી મસાજ માટે ઉત્તમ છે નારિયેળના તેલથી માલિશ કરી શકાય છે ઓલિવ ઓઈલ પણ માલિશ માટે ઉત્તમ છે બદામનું તેલ હાડકાને મજબૂત કરે છે લવિંગનું તેલ બેબી મસાજ માટે બેસ્ટ છે