હેર ઓઇલ માટે નારિયેળ તેલ ઉત્તમ



તેલથી હેર ગ્લોઇંગ બને છે



એલોવેરા ઓઇલ પણ કારગર છે



એલોવેરા ઓઇલ પોષણનો ખજાનો છે



જેતુનનું તેલ વાળ માટે ઉપયોગી છે



અર્ગન તેલ પણ હેર માટે ઉત્તમ છે



કરી પત્તા યુક્ત તેલ પણ હેર માટે ઉત્તમ



કરી પતાને કોકોનટ ઓઇલમાં ઉકાળી લો



તેલમાં ઉકાળીને આ તેલને ઠંડુ થવા દો



કલોંજીનું પણ આ રીતે હેર ઓઇળ કરો તૈયાર



આ તેલ હેર માટે ઉપયોગી છે