આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ 24 જૂને પોતાનો જન્મદિવસ ઉજવ્યો હાલમાં જ મેસ્સી પરિવાર સાથે સ્પેનમાં વેકેશન માણવા પહોંચ્યો હતો મેસ્સીની પત્ની Antonella roccuzzoએ વેકેશનની તસવીરો શેર કરી છે Antonella roccuzzoએ પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે મેસ્સીની પત્ની Antonella roccuzzo પણ ચર્ચામા છે તે ખૂબ ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે મેસ્સીની પત્નીએ આ રજાઓની ઘણી તસવીરો શેર કરી છે. અહીં તેણે એક અઠવાડિયામાં લગભગ 2.5 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. મેસ્સી અને Antonella roccuzzoના ત્રણ બાળકો પણ છે. All Photo Credit: Instagram