રિપોર્ટ અનુસાર કેટરિના કૈફ પાસે મુંબઇમાં ડબલ સ્ટોરી એપાર્ટમેન્ટ છે જેની કિંમત 45 કરોડ છે કેટરિના પાસે લંડનમાં પણ એક લક્ઝરી બંગલો છે જેની કિંમત સાત કરોડ મનાય છે કેટરિના Range Rover Vogue LWB જેવી લક્ઝરી કારની માલિક છે જેની કિંમત 2.37 કરોડ રૂપિયા છે તે સિવાય કેટરિના પાસે 80 લાખ રૂપિયાની Audi Q7 કાર છે તે સિવાય કેટરિના પાસે Mercedes ML 350 કાર પણ છે જેની કિંમત 50 લાખ રૂપિયા છે