સાઉથ ગર્લ પ્રિયા પ્રકાશ વૉરિયર ફરી પોતાના લૂકના કારણે ચર્ચામાં આવી



પ્રિયા પ્રકાશ તાજેતરમાં જ સિમ્પલ લૂકમાં કરાવ્યુ છે શાનદાર ફોટોશૂટ



લાઇટ પિન્ક ડ્રેસમાં એક્ટ્રેસે કેમેરા સામે આપ્યા એકથી એક ચઢિયાતા પૉઝ



કાનમાં મોટા ઝૂમકાં અને ચહેરા પર સ્માઇલથી લાગી ક્યૂટ



લૂકને પુરો કરવા એક્ટ્રેસે ખુલ્લા વાળ સાથે લૉન્ગ નેક ડ્રેસ પહેરેલો છે



ગળામાં એક મણકાની માળા અને મિનિમલ મેકએપે ફેન્સના દિલ જીત્યા



23 વર્ષીય એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વૉરિયર એક વીડિયોથી રાતોરાત પૉપ્યૂલર બની હતી



મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રિયા પ્રકાશનું મોટુ નામ છે



23 વર્ષીય એક્ટ્રેસ પોતાની અપકમિંગ ફિલ્મ યારીયાં 2 અને બ્રૉ માં દેખાશે



પ્રિયા પ્રકાશ વૉરિયર સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે