પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર મોહમ્મદ આમિરની લવ સ્ટોરી કોઇ બોલિવૂડ ફિલ્મથી ઓછી નથી. આમિર જ્યારે જેલમાં હતો ત્યારે તેના વકીલ નર્જિસ ખાતૂનના પ્રેમમાં પડયો આમિરનો કેસ લડતા લડતા નર્જિસ પણ તેને પ્રેમ કરવા લાગી હતી. છ વર્ષ બાદ આમિર અને નર્જિસે 2016માં લગ્ન કરી લીધા 2017માં નર્જિસે પ્રથમ દીકરી મિન્સા આમિરને જન્મ આપ્યો હતો.