ઉર્ફી જાવેદ કપડાને કારણે ફરી થઇ ટ્રોલ ઉર્ફીએ સફેદ નેટની સાથે કવર અપ ટોપ પહેર્યું ઉર્ફી જાવેદ હંમેશાથી પોતાની અદાઓથી લોકોને દીવાના બનાવતી રહે છે યુઝર્સ ઉર્ફીને પૂછી રહ્યા છે કે આ મચ્છરદાની કેમ પહેરી લીધી છે