નોવાક જોકોવિચ દુનિયાનો દિગ્ગજ ટેનિસ સ્ટાર ખેલાડી છે

સર્બિયાના ટેનિસ સ્ટારની લવ સ્ટૉરી કોઇ ફિલ્મી કહાણીથી કમ નથી

નોવાક જોકોવિચે ગર્લફ્રેન્ડ જેલેના જોકોવિચને કેટલાય વર્ષો સુધી ડેટ કર્યુ

લાંબા ડેટિંગ બાદ લગ્ન સુંધી પહોંચ્યા

નોવાક જોકોવિચ અને જેલેના બન્નેને 10માં ધોરણમાં પ્રેમ થઇ ગયો

આ બન્નેએ સર્બિયાની એક સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો

નોવાક જોકોવિચ અને જેલેના પોતાની સ્કૂલમાં સાથે ટેનિસ રમતા હતા

બાદમાં નોવાક જોકોવિચે પોતાની ટેનિસ કેરિયરની શરૂઆત કરી

પરંતુ જેલેના વિદેશમાં અભ્યાસ કરવા માટે મિલાન ચાલી ગઇ

નોવાક જોકોવિચે જેલેનાને 8 વર્ષ સુધી ડેટ કર્યુ હતુ

પછી વર્ષ 2014 માં તેને મૉન્ટો કાર્લોમાં જેલેના સાથે લગ્ન કરી લીધા હતા

આ વર્ષે નોવાકે ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો તો જેલેના સાથે હતી

નોવાક જોકોવિચ અને જેલેનાને બે બાળકો છે

જેલેના જોકોવિચ એક સામાજિક કાર્યકર્તા છે

Thanks for Reading. UP NEXT

આ ગોલ્ફર આગળ હોલિવુડની અભિનેત્રીઓ પણ ફિક્કી

View next story