સારા તેંડુલકર સચિન તેંડુલકર અને તેની પત્ની અંજલી તેંડુલકરની પુત્રી છે. સારાનો જન્મ 12 ઓક્ટોબર 1997ના રોજ મુંબઈમાં થયો હતો તેનો એક નાનો ભાઈ છે જેનું નામ અર્જુન તેંડુલકર છે. સારાએ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં પોતાનું સ્કૂલિંગ પૂરું કર્યું યુનિવર્સિટી કોલેજ લંડનમાં મેડિસિનનો અભ્યાસ કર્યો છે. સારા તેંડુલકર ઘણીવાર હાઈ-પ્રોફાઈલ ઈવેન્ટ્સ અને પાર્ટીઓમાં હાજરી આપતી જોવા મળે છે સારા તેંડુલકર પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે સારા તેંડુલકરના ઈન્સ્ટાગ્રામ પર ઘણા બધા ફોલોઅર્સ છે. સારા તેંડુલકરને ફરવાનો ખૂબ શોખ છે. All Photo Credit: Instagram