યૂલિયા વંતુર રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ છે

વિદેશમાં જ નહીં ભારતમાં પણ તેના ચાહકોની કોઈ કમી નથી.

યુલિયા તેના ફોટા શેર કરે છે કે તરત જ તે વાયરલ થઈ જાય છે.

ચાહકો યુલિયાની કિલર સ્ટાઇલના દિવાના છે

તેની બોલ્ડ સ્ટાઈલ જોઈને ફેન્સ ક્રેઝી થઈ જાય છે

યૂલિયા વંતુરનો જન્મ રોમમાં થયો હતો અને ત્યાં જ તેણે અભ્યાસ કર્યો હતો

યૂલિયા વન્તુરે બોલિવૂડમાં ઘણી નાની ભૂમિકાઓ ભજવી છે.

યૂલિયાએ બોલિવૂડ ફિલ્મ ઓ તેરીમાં આઈટમ ડાન્સ સોંગ કર્યો હતો.

યૂલિયા વંતુરનો બોલ્ડ અવતાર જોઈને તમે ચોંકી જશો