તારા સુતરિયાને આજે ઈન્ડસ્ટ્રીમાં કોઈ ઓળખની જરૂર નથી તારા આજે લાખો દિલોની ધડકન છે તેમના ફેન્સની સંખ્યા સતત વધી રહી છે તારા બોલિવૂડમાં આવી તે પહેલા ડિઝની ચેનલમાં જોવા મળતી હતી તારાની ડિઝની રીમેકથી બોલિવૂડ સફર શાનદાર રહી છે તારા પોતાના કામ પ્રત્યે હંમેશા કમિટેડ રહે છે તારા સ્ટુડન્ટ ઓફ ધ ઈયર2થી બોલિવૂડમાં પ્રવેશી હતી તારા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અભિનેત્રીના ઈન્સ્ટા પર લાખો ફેન્સ છે તે પોતાની ફેશન સેન્સને લઈને પણ ચર્ચામાં રહે છે