મધુર બ્રિજ ભૂષણ ટૂંક સમયમાં તેની દિવંગત બહેન મધુબાલા પર બાયોપિક બનાવશે ફિલ્મનું શૂટિંગ 2023માં શરૂ થશે દિગ્દર્શક, લેખક અને સ્ટુડિયો ફાઇનલ થયા બાદ સ્ક્રિપ્ટ ફાઇનલ કરવામાં આવશે. મધુબાલાની સૌથી નાની બહેન મધુર બ્રિજ ભૂષણ છે. મધુર બ્રિજ ભૂષણ ફિલ્મનું નિર્માણ કરશે મધુબાલા વેન્ચર્સ અને બ્રુઇંગ થોટ્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે મળીને બાયોપિક બનાવશે મધુબાલાની સ્ટાઈલ પર ફેન્સ ફિદા છે મધુબાલાના કરોડો ચાહકો છે મધુબાલાનું જીવન મુશ્કેલીઓથી ભરેલું હતું 36 વર્ષની વયે હૃદય રોગથી મૃત્યુ પામ્યા