આ ટિપ્સ વેઇટ લોસ માટે મદદગાર વેઇટ લોસ માટે સારી અને સમયસર ઊંઘ જરૂરી વેઇટ લોસ માટે એક કલાક વર્કઆઉટ કરવું જરૂરી લંચ –ડિનરનો સમય નિશ્ચિત હોવો પણ જરૂરી સવારની શરૂઆત ગરમ હૂંફાળા પાણીથી કરો વેઇટ લોસ માટે બેઠાડું જીવનશૈલીને કહો અલવિદા મેંદાથી બનેલી વસ્તુને ડાયટમાં ન લો ખાંડનું સેવન પણ વેઇટ લોસમાં અવરોધક જમતા પહેલા સલાડનું કરો સેવન રાત્રિનું ભોજન 7 વાગ્યે પહેલા કરી લો