બિગ બોસ 13 ની ભૂતપૂર્વ સ્પર્ધક મધુરિમા તુલીએ નવા ફોટો પોસ્ટ કર્યા છે માત્ર ટીવીમાં જ નહીં પરંતુ ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગની તાકાત બતાવી છે અભિનેત્રીનો જન્મ 19 ઓગસ્ટ, 1986ના રોજ ઓડિશામાં થયો હતો. ફિલ્મો અને ટીવી શોની સાથે તે પોતાના અંગત જીવનને લઈને પણ ઘણી ચર્ચામાં રહી છે. તેના અને અભિનેતા વિશાલ આદિત્ય સિંહ વચ્ચેના સંબંધો વિવાદમાં રહ્યા હતા તેણે ફિલ્મ 'બેબી'માં અક્ષય કુમારની પત્નીની ભૂમિકા ભજવી હતી. આમાં તે બોયફ્રેન્ડ વિશાલ આદિત્ય સિંહ સાથે જોવા મળી હતી તેમના પ્રેમની શરૂઆત ટીવી શો 'ચંદ્રકાંતા'થી થઈ હતી. જો કે, તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને તેઓ અલગ થઈ ગયા. All Photo Credit: Instagram