મહેશ બાબુનો જન્મ 9 ઓગસ્ટ 1975ના રોજ ચેન્નાઈમાં થયો હતો

તેણે તેની કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી

મહેશ બાબુએ ચાર વર્ષની ઉંમરે ફિલ્મ 'નીડા'માં કામ કર્યું હતું.

ફિલ્મ 'રાજકુમારુડુ'થી અભિનેતા તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી.

મહેશ બાબુનું બાળપણ મદ્રાસમાં તેમના મામા સાથે વિત્યું હતું.

અભિનયની સાથે મહેશ બાબુ ફિલ્મ નિર્માણની દુનિયામાં પણ સક્રિય છે.

રસપ્રદ વાત એ છે કે મહેશ બાબુને તેલુગુ વાંચતા અને લખતા નથી આવડતું.

મહેશ બાબુ એક્ટિંગ અને ફિલ્મ પ્રોડક્શન સિવાય સામાજિક કાર્યોમાં પણ સક્રિય છે.

તેમની હીલ-એ-ચાઈલ્ડ નામની એનજીઓ છે. આ સિવાય તેણે બે ગામો પણ દત્તક લીધા છે.

મહેશ બાબુની હિન્દી ડબ કરેલી ફિલ્મોને ખૂબ પસંદ કરવામાં આવે છે

Thanks for Reading. UP NEXT

મોનાલિસાનો મનમોહક સિઝલિંગ લુક

View next story