ઉર્મિલા માતોંડકર ઈન્ડસ્ટ્રીમાં તેની સુંદરતા માટે જાણીતી છે રંગીલા ગર્લના ખૂબસૂરત ફોટાએ ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી તમે પણ ઉર્મિલાના આ લુક્સને અપનાવીને ગ્લેમરસ દેખાઈ શકો છો છોકરીઓ આજે પણ ઉર્મિલાના લુક્સને ખૂબ જ ફોલો કરે છે ચાહકોને ઉર્મિલાના તમામ લુક્સ પણ ગમે છે. તમે ઉર્મિલાનું આ કોમ્બિનેશન અજમાવી શકો છો ઉર્મિલાની આ સ્ટાઇલને કેરી કરીને તમે ફેબ લુક મેળવી શકો છો ઉર્મિલાએ કલયુગ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ઉર્મિલાએ ઘણી ફિલ્મો કરી પરંતુ તેને લોકપ્રિયતા રામ ગોપાલ વર્માની ફિલ્મ રંગીલાથી મળી. આ તમને આરામદાયક અને કૂલ લુક આપે છે