મોનાલિસા ભોજપુરીની ટોપ એકટ્રેસ છે.

મોનાલિસા 50થી વધારે ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

મોનાલિસાનું અસલી નામ અંતરા વિશ્વાસ છે.

મોનાલિસા બિગ બોસ-10થી ઘરે ઘરે જાણીતી બની હતી.

ભોજપુરી ઉપરાંત મોનાલિસા હિન્દી, બંગાળી, તમિલ, કન્નડમાં પણ કામ કરી ચુકી છે.

ફેંસ મોનાલિસા અને પવન સિંહની જોડીને ખૂબ પસંદ કરે છે.

મોનાલિસાએ કોલકાતાની જુલિયન ડેથી અભ્યાસ કર્યો છે.

કોલકાતા યુનિવર્સિટીથી તેણે ગ્રેજ્યુએશન કર્યુ છે.

મોનાલિસાને શાહરૂખ ખાન અને માધુરી દીક્ષિત ખૂબ પસંદ છે.

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ