બોલિવૂડ અભિનેત્રી માહી ગિલ ફિલ્મો કરતા અંગત જીવનને લઈને વધુ ચર્ચામાં રહે છે.



તેણે અચાનક ખુલાસો કર્યો કે તે એક પુત્રીની માતા છે, જેણે બધાને ચોંકાવી દીધા હતા.



માહી ગિલનો જન્મ 19 ડિસેમ્બર, 1975ના રોજ ચંડિગઢમાં જાટ શીખ પરિવારમાં થયો હતો.



આ કારણોસર તેણે પંજાબ યુનિવર્સિટીમાંથી થિયેટરમાં માસ્ટર ડિગ્રી કોર્સ કર્યો.



માહી ગિલને તેનો પહેલો બ્રેક વર્ષ 2003માં પંજાબી ફિલ્મ 'હવાયેં'થી મળ્યો હતો.



અભિનેત્રીને અનુરાગ કશ્યપની ફિલ્મ 'દેવ ડી'થી લોકપ્રિયતા મળી હતી.



આ ફિલ્મ રિલીઝ થયા બાદ માહી ગિલ ફેમસ થઈ ગઈ હતી.



તેણે 17 વર્ષની ઉંમરમાં પ્રથમ વખત લગ્ન કર્યા હતા પરંતુ તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં.



વર્ષ 2019માં માહી ગીલે ખુલાસો કર્યો હતો કે તે અઢી વર્ષની પુત્રીની માતા છે.



All Photo Credit: Instagram