નોરા ફતેહીની અદાઓના ચાહકો દિવાના છે



નોરા શાનદાર ડાન્સ મૂવ્સથી ચાહકોને દિવાના બનાવે છે



નોરા ફતેહી ખૂબ જ શાનદાર ડાન્સર છે



નોરા એડ્સ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી લાખોની કમાણી કરે છે



નોરા એક ગીતના 40 લાખ ચાર્જ કરે છે



સોશિયલ મીડિયા એડ માટે 5 લાખ ફી લે છે



એક વર્ષમાં કરોડો રુપિયાની કમાણી કરે છે



એક રિપોર્ટ અનુસાર નોરાની નેટવર્થ 39 કરોડ આસપાસ છે



ચાહકો નોરાની તસવીરોને ખૂબ જ લાઈક કરે છે



(તમામ તસવીરો નોરા-ઈન્સ્ટાગ્રામ)