સ્ટાર કિડ રાશા થડાનીનો નવો હૉટેસ્ટ લૂક આવ્યો સામે



તસવીરોમાં બ્લેક આઉટફીટમાં રાશા થડાનીનો જલવો જોવા મળ્યો



બૉલીવુડ હસીના રવિનાની લાડલી રાશા થડાનીએ લાખો ફેન્સને દિવાના કર્યા છે



રાશાએ બ્લેક હૉટેસ્ટ ડ્રેસ પહેરીને કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



ઓપન હેર, કજરારી આંખો, મિનિમલ મેકઅપ અને સેક્સી અદાઓ પર ફેન્સ ફિદા



ગાર્ડનમાં રાશાએ હાઇ હીલ્સ કેરી કરીને શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે



એક્ટ્રેસ રવીના ટંડનની લાડલી રાશા થડાની અત્યારે માત્ર 18 વર્ષની જ છે



રાશાની તસવીરો રવીના ટંડનનો જુનો અંદાજ યાદ અપાવી રહી છે



રવિના ટંડનની દીકરી રાશા થડાની ખૂબ જ પ્રતિભાશાળી છે



તમામ તસવીરો રાશા થડાનીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે