માહિરા શર્મા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

પોતાની નવી તસવીરોથી તેના ફેન્સનું મનોરંજન કરતી રહે છે.

તેની સુંદરતાની સામે બોલિવૂડની અભિનેત્રીઓ પણ ઝાંખી લાગે છે.

આ દિવસોમાં અભિનેત્રી પોતાની અલગ અંદાજને કારણે ચર્ચામાં રહે છે.

અભિનેત્રીનો નવો લૂક પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

તેણીની નવી તસવીરોએ તેના ચાહકોના હૃદયના ધબકારા વધારી દીધા છે

તેણે કેમેરા સામે એકથી એક ચડિયાતા પોઝ આપ્યા છે.

માહિરા આ લુકમાં એટલી સુંદર લાગી રહી છે

અભિનેત્રીનું કર્વી ફિગર તેના ચાહકોને દિવાના બનાવી રહ્યું છે.

(All Photo Instagram)