સાઉથ ફિલ્મોની હૉટેસ્ટ એન્ડ સેક્સી એક્ટ્રેસ પ્રિયામણીનું નવું ફોટોશૂટ વાયરલ



એક્ટ્રેસ પ્રિયામણીએ ફ્લૉરલ ડ્રેસમાં કેમેરા સામે આપ્યા સેક્સી પૉઝ



પ્રિયામણીએ સ્ટૂડિયોમાં ફ્લૉરલ શૉર્ટ ડ્રેસમાં પોતાની પાતળી કમરને ફ્લૉન્ટ કરી છે



પ્રિયામણીએ લૂકને પુરો કરવા ઓપન કર્લી હેર, સ્મૉકી મેકઅપ અને હાઇ હીલ્સ કેરી કરી છે



પ્રિયામણીએ કેમેરા સામે પોતાના ટૉન્ડ એન્ડ સેક્સી ફિગરને બતાવ્યુ છે



પ્રિયામણીને સાઉથની બૉલ્ડ એન્ડ હૉટ બ્યૂટી એક્ટ્રેસ ગણવામાં આવે છે



39 વર્ષીય પ્રિયામણી અપકમિંગ ફિલ્મ પુષ્પા 2 ધ રૂલમાં જોવા મળશે



પ્રિયામણીએ વર્ષ 2021માં મુસ્તફા રાજ સાથે લગ્ન કરી લીધા હતા



પ્રિયામણી સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીર અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો પ્રિયામણીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે