માહિરા શર્મા પંજાબની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે.

માહિરાએ બિગ બોસથી ખૂબ લોકપ્રિયતા હાંસલ કરી છે

માહિરાએ હાલમાં જ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે

માહિરા શર્મા ખૂબ જ સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે.

માહિરા શર્મા સાદી બ્લેક સાડીમાં ખૂબ જ આકર્ષક દેખાઈ રહી છે

માહિરાનો દેશી લૂક ખૂબ ધૂમ મચાવી રહ્યો છે

માહિરા શર્મા બ્લેક સાડી અને પર્પલ બ્લાઉઝમાં ખૂબસૂરત લાગી રહી છે.

આ તસવીરોમાં માહિરા અલગ અલગ પોઝ આપી રહી છે

તેના ફેન્સને આ દેશી લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

All Photo Credit: Instagram