આજકાલની ખરાબ લાઈફસ્ટાઈલના કારણે હાર્ટ એટેકનું જોખમ વધી ગયું છે

હાર્ટ એટેકનું જોખમ ઘટાડવા તમે કેટલાક ઉપાય કરી શકો

હૃદયને સ્વસ્થ રાખવા માટે દરરોજ ઓછામાં ઓછું 30 મિનિટ કસરત કરો

ડાયેટમાં લીલાં શાકભાજી, ફળો અને આખા અનાજનો સમાવેશ કરો

વધુ પડતું મીઠું, ખાંડ અને તળેલા ખોરાકનું સેવન ટાળો

ધૂમ્રપાન અને તમાકુના સેવનથી દૂર રહો

બ્લડ પ્રેશરની નિયમિત તપાસ કરાવો

ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલનું લેવલ નિયંત્રણમાં રાખવું જરૂરી

શરીરનું વજન સ્વસ્થ મર્યાદામાં જાળવી રાખો

દરરોજ 7થી 9 કલાકની પૂરતી ઊંઘ લો