દિવ્યા ખોસલા તાજેતરમાં એરપોર્ટ પર સ્પોટ થઈ હતી

આ દરમિયાન અભિનેત્રીનો લુક વાયરલ થયો છે

આ દરમિયાન અભિનેત્રીએ પાપારાઝી સામે પોઝ આપ્યા હતા

પોતાની ક્યૂટ સ્માઈલથી ફેન્સને દિવાના બનાવે છે દિવ્યા

ફેન્સને અભિનેત્રીનો આ લુક ખુબ પસંદ આવી રહ્યો છે

હાલમાં દિવ્યાની આ તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે

અભિનેત્રી કોઈના કોઈ વાતે લાઈમલાઈટમાં રહેછે

દિવ્યાએ ટી સિરીઝના માલિક ભુષણ કુમાર સાથે લગ્ન કર્યા છે

અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે

(All Photo ABP Live)