પિંક શિમરી સાડી પહેરી એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ કરાવ્યું ફોટોશૂટ

એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ હાલમાં જ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે

આ ફોટોશૂટમાં અભિનેત્રીએ પિંક શિમરી સાડી પહેરી છે.

હાલમાં જ અભિનેત્રીએ તેના નવા ફોટોશૂટના ખૂબ જ સુંદર ફોટા શેર કર્યા છે

ચાહકોને ગુલાબી સાડીમાં તેની સ્ટાઇલિશ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે.

અભિનેત્રી રિયા ચક્રવર્તી ખુલ્લી હેરસ્ટાઇલ સાથે આકર્ષક લાગી રહી છે.

ડીપનેક સ્ટાઇલિશ બ્લાઉઝ સાથે તેની પીઠ ફ્લોન્ટ કરતી જોવા મળે છે.