મલાઈકા બોલીવૂડની જાણતી એક્ટ્રેસ છે



મલાઈકા લક્ઝરી લાઈફ જીવે છે



છૈયા છૈયા ગીતથી બોલીવૂડમાં એન્ટ્રી કરી



મલાઈકા ઘણા આઈટમ સોંગમાં જોવા મળી છે



મલાઈકા કરોડો રુપિયાની માલકિન છે



મલાઈકાના બાંદ્રામાં રહેલા ઘરની કિંમત 20 કરોડ છે



મલાઈકા એક ગીતના 50 લાખથી 1.5 કરોડ ચાર્જ કરે છે



મલાઈકાની નેટવર્થ 98 કરોડ આસપાસ છે



મલાઈકા ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે