મલાઇકા અરોરા ફિલ્મ કરતા પોતાની બોલ્ડનેસને લઇને ચર્ચામાં રહે છે

મલાઇકાએ ઇન્સ્ટાગ્રામ પર નવી તસવીરો પોસ્ટ કરી છે.

મલાઇકા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

મલાઇકા અરોરા ગોલ્ડન કલરના ગાઉનમાં જોવા મળી રહી છે

મલાઈકા ગોલ્ડન ગાઉનમાં બોલ્ડ લાગી રહી છે

મેકઅપ આર્ટિસ્ટ મેઘના બુટાનીએ મલાઇકાનો મેકઅપ કર્યો છે.

મલાઈકા અરોરાના સોશિયલ મીડિયા પર લાખો પ્રશંસકો છે

મલાઇકાના ફેન્સને આ તસવીરો પસંદ આવી રહી છે

મલાઇકાએ ઘણા આઈટમ સોંગ, મ્યુઝિક વીડિયો અને બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે.

All Photo Credit: Instagram