બોલિવૂડ એક્ટ્રેસ મલાઇકા અરોરા સોશિયલ મીડિયા પર પોતાના નવા ફોટોશૂટને લઇને ચર્ચામાં છે.



આ તસવીરો મલાઇકા અરોરા ખૂબ બોલ્ડ જોવા મળી રહી છે.



મલાઇકા અરોરાએ ગોલ્ડન રંગની જ્વેલેરી પહેરી છે.



તાજેતરમાં જ મલાઇકા માલદીવમાં વેકેશન માણવા ગઇ હતી.



મલાઇકાએ આ તસવીરો પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે.



વેકેશન મનાવી પરત ફર્યા બાદ આ નવા ફોટોશૂટે ચર્ચા જગાવી છે.



મલાઇકા અરોરાને એનિમલ પ્રિન્ટની ડ્રેસ ખૂબ પસંદ આવે છે અને આ તસવીરો આ વાતનો પુરાવો છે.