મોનાલિસા સાડીમાં ગ્લેમરસ અવતાર દેશી અવતાર સાથે સ્ટાઈલ પણ છે અલગ. મોનાલિસાના આ લુકને જોઈને હજારો ફેન્સના હોશ ઉડી ગયા હતા પલ્લુને કમરમાં દબાવીને મોનાલિસાએ ઉડાડી દીધી નેટીઝન્સની ઉંઘ મોનાલિસાએ છત પર ચડીને ફોટોશૂટ કરાવ્યું હતું ઉડતા ફૂલો મોનાલિસાના ગ્લેમરસ લુકમાં વધારો કરે છે મોનાલિસાની સ્ટાઈલ કિલર છે નેટીઝન્સ મોનાલિસાના સિઝલિંગ ફોટા જોવા માટે ઉત્સુક છે મોનાલિસા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે મોનાલિસા આત્મવિશ્વાસ સાથે દરેક આઉટફિટ કેરી કરે છે