પૂજાએ માલદીવ વેકેશન દરમિયાન પ્રિન્ટેડ કો-ઓર્ડ સેટમાં પોતાની તસવીરો શેર કરી છે



બોલિવૂડ એક્ટ્રેસ પૂજા હેગડેના સિઝલિંગ લૂક્સ પર ફેન્સ ફિદા રહે છે.



પૂજાની બિકિનીમાં તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે.



બિકિની લૂકમાં પૂજાએ વ્હાઇટ શર્ટ સ્ટાઇલ શ્રગની સાથે કમ્પ્લીટ કર્યું છે.



પૂજાની તસવીરમાં બ્રેકગ્રાઉન્ડમાં સમુદ્ર અને ખુલ્લા આકાશે સુંદરતામાં વધારો કર્યો છે.



પૂજાનું ફિલ્મી કરિયર સારુ રહ્યું છે. તે જલદી મોટા બજેટની ચાર ફિલ્મોમાં જોવા મળશે.



પૂજાની આ તસવીરને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં સાત લાખ લોકોથી વધુ લોકોએ લાઇક કર્યું છે.



ફિલ્મ રાધેશ્યામની રીલિઝ કોરોનાના કારણે પોસ્ટપોન કરી દેવામાં આવી છે.



તમામ તસવીરો પૂજા હેગડેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.