મલાઈકા અરોરા પોતાની સ્ટાઈલથી કરે છે ઇમ્પ્રેસ. મલાઈકા ઇન્ડસ્ટ્રીઝની સ્ટાઈલિશ એક્ટ્રેસમાંથી એક છે. મલાઈકા ખૂબ જ સ્ટાઇલિશ એક્ટ્રેસ છે. મલાઈકાના લુક્સાના લાખો દીવાના છે. મલાઈકા રેડ ડ્રેસમાં લાગે છે ગ્લેમરસ. મલાઈકા ખુદનેયોગ અને એક્સરસાઈઝથી રાખે છે ફિટ મલાઈકાની સ્ટાઈલ છે સૌથી યૂનિક મલાઈકા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. મલાઈકાના ફેન્સ માટે ઇન્સ્ટાગ્રામ ફોટો શેર કરતી રહે છે.