મલાઈકા અરોરાનો કાતિલ જિમ લૂક



મલાઈકા જિમ લૂકને લઈ ચર્ચામાં રહે છે



મલાઈકા ફિટનેસને લઈ ઈન્ડસ્ટ્રીમાં જાણીતી છે



મલાઈકા જિમ લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે



ચાહકો પણ મલાઈકાના આ લૂકને પસંદ કરે છે



મલાઈકા દરરોજ નવા જિમ લૂકમાં જોવા મળે છે



મલાઈકા અર્જૂન કપૂરને ડેટ કરે છે



મલાઈકાની તસવીરો જોરદાર વાયરલ થાય છે



ચાહકો પણ તેના લૂકને પસંદ કરે છે



(તમામ તસવીરો સોશિયલ મીડિયા)