બોલીવૂડ એક્ટ્રેસ મલ્લિકા શેરાવતે ફરી એકવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરી તે પોતાની બોડી ફ્લોન્ટ કરતી નજરે આવી રહી છે. મલ્લિકા શેરાવતે ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેર્યો છે મલ્લિકાની પોસ્ટ પર ફેન્સ ખૂબ જ રિએક્શન આપી રહ્યા છે. મલ્લિકાની બોલ્ડનેસના વખાણ કરી રહ્યા છે. મલ્લિકા શેરાવત પોતાની બોલ્ડનેસને કારણે જાણીતી છે ફેન્સ પણ તેની આ અદાના દિવાના છે. મલ્લિકા સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ. તમામ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તમામ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પરથી લીધી છે.