ટીવી એક્ટ્રેસ સુરભી જ્યોતિ આ દિવસોમાં માલદીવમાં વેકેશન મનાવી રહી છે. એક્ટ્રેસે બિકિનીમાં તસવીરો પોસ્ટ કરી હતી સુરભીએ વેકેશનની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે અભિનેત્રીએ વેકેશનનો એક ટોપલેસ ફોટો શેર કર્યો હતો સુરભીના આ હોટ ફોટો જોઈને ફેન્સ દંગ રહી ગયા હતા. સુરભી જ્યોતિ દરિયાની વચ્ચે બિકીનીમાં જોવા મળી હતી. સુરભીનો આ બોલ્ડ અવતાર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. સુરભી જ્યોતિ ટીવી સીરિયલ 'કુબૂલ હૈ' અને નાગિન શોથી ઘર-ઘર ફેમસ થઈ છે. હવે અભિનેત્રી સોશિયલ મીડિયા પર બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. All Photo Credit: Instagram