બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટ્ટણીએ ફરી એકવાર પોતાની હૉટનેસથી ફેન્સને ઘાયલ કરી દીધા છે. આ તસવીરમાં એક્ટ્રેસ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં દેખાઇ રહી છે. ઇન્સ્ટા પર શેર કરવામાં આવેલી તસવીરોમાં એક્ટ્રેસનો બૉલ્ડ અવતાર દેખાઇ રહ્યો છે. ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં હૉટ ફોટોશૂટ કરાવી રહી છે, તે જમીન પર બેસીને કેમેરાની સામે કાતિલ પૉઝ આપી રહી છે આ તસવીરમાં તેનુ સ્લિમ અને ટૉન્ડ ફિગર પણ સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે. જેને જોઇને લોકો તેના દિવાના બની રહ્યાં છે. દિશા પટ્ટણી પોતાના આ નવા ફોટોશૂટની તસવીરોમાં કોઇ કેપ્શન નથી આપ્યુ માત્ર 4 ઇમૉજી લગાવી છે આ તસવીરોને સોશ્યલ મીડિયા પર જબરદસ્ત લાઇક્સ અને કૉમેન્ટ મળી રહી છે. દિશાની ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ' 29 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ વર્ષે દિશાની વધુ બે ફિલ્મો રીલિઝ થશે. સોશિયલ મીડિયા પર દિશાના લાખો ફેંસ છે. દિશાની તસવીરોની ફેંસ આતુરતાથી રાહ જોતા હોય છે. તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ