શું કેરી ખાવાથી વજન વધે છે? કેરી ફળોનો રાજા કહેવાય છે કેરી મોટાભાગે સૌની પ્રિય છે કેરી પોષકતત્વોથી ભરપૂર છે. પણ શું કેરીથી વજન વધે છે? કેરી બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. દિવસમાં 1થી2 કેરીનું સેવન વજન નથી વધારતું તેના રેસા અતિરિક્ત ચરબીને ઓછી કરે છે. કેરીમાં એક પ્રકારનું એન્ઝાઇમ્સ હોય છે જે ભોજનને તોડવાનું કરે છે કામ જેના કારણે ડાયેજેશન પણ સારૂં થાય છે.