મનીષા રાનીનો જન્મ 1995માં બિહારમાં થયો



મનીષા રાની બિહારની યુટ્યુબર છે



મનીષા સલમાનના શો બિગબોસ ઓટીટી 2નો ભાગ છે



એક સમયે મનીષા પાસે ખાવાના પૈસા પણ નહોતા



તેણે હોટલમાં વેઈટરનું કામ કર્યું છે



ક્યારેક લગ્નમાં બેકગ્રાઉન્ડ ડાન્સર બની 500 રુપિયા કમાતી



Badisoch.in રિપોર્ટ અનુસાર હાલ મનીષાની વાર્ષિક ઈનકમ 20 લાખ છે



મનીષા મહિને 1-2 લાખ કમાણી કરે છે



નવભારત ટાઈમ્સ અનુસાર તેની નેટવર્થ 1 કરોડ છે



(તમામ તસવીરો મનીષા ઈન્સ્ટાગ્રામ)