ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે અક્ષય કુમાર સાથેની ફિલ્મ 'પૃથ્વીરાજ' દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ બતાવી શકી ન હતી અને ફ્લોપ સાબિત થઈ હાલમાં જ એક એવોર્ડ ઈવેન્ટમાં હાજરી આપવા માનુષી ખૂબ જ બોલ્ડ અંદાજમાં પહોંચી હતી. અભિનેત્રી વ્હાઇટ કલરના પેન્ટ સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. માનુષીએ પોતાના કોટના બટનો ખોલીને આપ્યા કિલ્લર પોઝ અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે આ ઈવેન્ટનો વીડિયો પણ માનુષીએ શેર કર્યો છે માનુષી દરેક લુકમાં સુંદર લાગે છે ફિલ્મોમાં સાડીમાં જોવા મળેલી માનુષી રિયલ લાઈફમાં ખુબ ગ્લેમરસ છે ખુલ્લાવાળમાં કહેર વર્તાવી રહી છે અભિનેત્રી (All Photos-Instagram)