એડલ્ટ સ્ટાર રહી ચૂકેલી મિયા ખલિફાનો જલવો આજે પણ યથાવત છે

સોશિયલ મીડિયા પર તેની દરેક પોસ્ટ ખુબ વાયરલ થાય છે

મિયાને પોતાની ઓળખ માટે તેની તસવીરો જ કાફી છે

પોતાની માદક અદાઓથી મિયા ફેન્સને દિવાના બનાવી દે છે

ઈન્સ્ટા પર મિયાના 27 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે મિયા

તેના ઈન્સ્ટા પર એકથી એક બોલ્ડ તસવીરો જોવા મળે છે

વેકેશન મૂડમાં જોવા મળી મિયા

બિકીની અવતારમાં કહેર વર્તાવી રહી છે મિયા

મિયાએ ઘણા સમય પહેલા એડલ્ટ ઈન્ડસ્ટ્રી છોડી દીધી છે (All Photos-Instagram)