મિસ વર્લ્ડ માનુષી છિલ્લર આ તસવીરોમાં પોતાનો ગ્લેમરસ અને આકર્ષક લુક બતાવતી જોવા મળી રહી છે

માનુષી આ બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે.

માનુષી છિલ્લરની આ તસવીરો ફેમિના ઈન્ડિયાના એવોર્ડ ફંક્શન દરમિયાન લેવામાં આવી હતી.

આ ફંકશનમાં માનુષીને 'યુથ આઈકોન ઓફ ધ યર' એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.

માનુષી છિલ્લર આ તસવીરોમાં ડીપ નેક સ્લીવ લેસ બ્લેક આઉટફિટમાં જોઈ શકાય છે.

આ તસવીરોમાં તે ખૂબ જ સ્ટનિંગ લુકમાં જોવા મળી રહી છે.

નોંધનીય છે કે માનુષી છિલ્લર ફિલ્મ 'પૃથ્વીરાજ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે

તમામ તસવીરો માનષીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.