એક્ટ્રેસ અને મૉડલ માનુષી છિલ્લરનો સૌથી હૉટ સાડી લૂક સામે આવ્યો છે



મિસ વર્લ્ડ માનુષી છિલ્લરનો કિલર પિન્ક સાડી લૂક વાયરલ



26 વર્ષી માનુષી છિલ્લરે દિવાળી પહેલા સાડીમાં સિમ્પલ છતાં હૉટ અદાઓ આપી છે



સાડી લૂકને કમ્પલેટ કરવા ઓપન હેર, સ્માઇલી ફેસ અને મિનિમલ મેકઅપ કેરી કર્યો છે



કેમેરા સામે માનુષી છિલ્લરે એકથી એક શાનદાર સેક્સી પૉઝ આપ્યા છે



2017માં માનુષી છિલ્લરે મિસ વર્લ્ડનો ખિતાબ જીતીને સમગ્ર વિશ્વમાં ભારતને ગૌરવ અપાવ્યુ હતુ



પરમસુંદરી માનુષી છિલ્લરનો નવો અવતાર ખુબ વાયરલ થઈ રહ્યો છે



માનુષી છિલ્લરે બૉલીવુડમાં અક્ષયની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજથી એન્ટ્રી કરી લીધી છે



માનુષી છિલ્લર સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહેનારી હીરોઇન છે



માનુષી છિલ્લરની તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે