માનુષી છિલ્લરે આ વખતે ફેન્સની સાથે સાડી લૂક શેર કર્યો છે મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે મંકરસંક્રાતિ માટે પહેરી બેસ્ટ રેડ સાડી માનુષી છિલ્લરે રેડ સાડીમાં પોતાની પાતળી અને સેક્સી કમર ફ્લૉન્ટ કરી છે લૂકને પુરો કરવા માનુષીએ ઓપન હેર સાથે ક્લીવેજ ફ્લૉન્ટ કરી છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર માનુષી છિલ્લર બિઝનેસમેન નિખિલ કામતને ડેટ કરી રહી છે માનુષી સમયની સાથે વધુ હૉટ એન્ડ બોલ્ડ બની રહી છે માનુષી તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા ફોટામાં માનુષી રેડ આઉટફીટમાં જોવા મળી રહી છે માનુષી છિલ્લર આ પહેલા પણ પોતાના બૉલ્ડથી ફેન્સના દિલ જીતી ચૂકી છે તમામ તસવીરો માનુષી છિલ્લરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે